મુંબઈ: બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ
મુંબઈની બાંદ્રામાં આવેલી MTNLની બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે. બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્