બિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ, 139થી વધુ લોકોના મ
દેશના બિહાર અને આસામમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકના સમયગાળામાં બિહારમાં પૂરના કારણે 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે, આસામમાં 11 લોકોના મૃત્યુ થયા છે. બિહારમાં પૂરના કારણે અત્યાર સુધી 92 અને આસામમાં 47 લોકોના મૃત્યુ થયા છે. બ