મુશળધાર વરસાદથી મુંબઈ બેહાલ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા
દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઈમાં ફરી એક વખત મુશળધાર વરસાદ શરુ થઇ ગયો છે. વરસાદને કારણે મુંબઈના હાલ-બેહાલ થયા છે. જેના કારણે મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનો અને ફ્લાઇટોને પણ અસર પડી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે શહેરમ