મેહુલ ચોકસીની એન્ટિગુઆની નાગરિકતા રદ કરી ભારત મોક
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલો હીરાનો વેપારી મેહુલ ચોકસી આખરે ભારત સરકારનાં સકંજામાં આવી ગયો છે. એન્ટિગુઆની સરકારે કહ્યું હતું કે તે ભાગેડુ મેહુલ ચોકસીને આપવામાં આવેલી નાગરિકતા રદ કરશે અને તેને ભારત પાછ