સંસદમાં આર્થિક સરવે રજૂ : ૭ ટકા વિકાસ દર રહેવાનું
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવાના એક દિવસ અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે રાજ્યસભામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો આર્થિક સર્વે રજૂ કરી દેશની આગામી આર્થિક પરિસ્થિતિની સંભાવનાઓનો ચિતાર આપ્યો હતો. ૨૦૧૯-૨૦ના નાણાકીય