વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ
રાજય ભરમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે, જ્યારે વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ચાલું થઇ ગયો છે. વાયુ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પણ અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. તિથલ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તો ત