ભારે વરસાદને પગલે રન-વે ઉપર પાણી, મુખ્ય રનવે ગુરુવ
સોમવાર મોડી રાતથી મંગળવારે સવાર સુધી પડેલા મુશળધાર વરસાદે જનજીવન ઉપરાંત હવાઈ પ્રવાસી સેવાને પણ અસર કરી હતી. હવામાં ઊડી રહેલા વિમાનોને પણ વરસાદ અને ભારે પવને બ્રેક લગાવી દીધી હતી. જો કે મુંબઈ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરાયો નહોતો, પરંતુ સોમવારે મોડી ર