આગામી પાંચ વર્ષમાં કાશી વિકાસ પામીને અદ્ભૂત નગરી
પીએમ મોદીની સાથેસાથે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ વારાણસી આવ્યા હતા તેમણે કાશીવાસીઓને ખાતરી આપી હતી કે પીએમ મોદીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આગામી પાંચ વર્ષમાં વિકાસની દ્રષ્ટિએ કાશી અદ્ભૂત નગરી બનશે. ભાજપનાં કાર્યકરોને સંબોધતા શાહે કહ્યું કે, મોદીએ