જાણો ગૃહ મંત્રાલય કેમ જાહેર કર્યું ઍૅલર્ટ
આવતીકાલે દેશમાં ૨૦૧૯ની લોકસભાની મત ગણતરી થવાની છે તેને ધ્યાનમાં લઈને વિવિધ રાજ્યોમાં ભડકી શકે છે હિંસા તેના લીધે હોમ મિનિસ્ટ્રીએ ઍૅલર્ટ જાહેર કર્યું છે. લોકસભા ચૂંટણીના તમામ તબક્કાની ચૂંટણી દરમિયાન હિંસાની ઘણી ઘટ