નવા ભારતનાં સર્જન માટે નવી ઊર્જા સાથે નવી યાત્રાન
એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા પછી મોદીએ સાંસદોને સંબોધન કર્યું હતું. તેમણે બંધારણને પ્રણામ કર્યા હતા. મોદીએ કહ્યું કે સંસદનાં સેન્ટ્રલ હોલમાં આજનો અવસર અસામાન્ય છે. નવા ભારતનાં સર્જન માટે નવી ઉર્જા સાથે નવી યાત્રાનો આપણે સૌ પ્રારંભ કરી રહ્યા