ગુજરાતમાં 4 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી લાઇવ અપડેટ
લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં 4 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી પણ થઇ હતી, જેના રિઝલ્ટ પણ આજે લોકસભાની ચૂંટણીની સાથે-સાથે આવી રહ્યા છે, ત્યારે શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહી છે.
ઊંઝા