રાગા ઉવાચઃ મુઝે અફસોસ હૈ મેરા કહને કા ઇરાદા યે નહ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ કરીને કોર્ટને જાણ કરી કે હું માનું છું કે સુપ્રિમ કોર્ટે એવું ક્યારેય કહ્યું નથી કે ચોકીદાર ચોર હૈ. મારા તરફથી આ નિવેદન ચૂંટણી પ્રચાર વખતે ઉત્તેજનામાં અપાઇ ગયું હતું.