Gujarat Budget 2022: 'BJP ક્યારેય ચૂંટણીલક્ષી બજેટ
ગુજરાતની ચૂંટણી પહેલાનું આ ગુજરાત બજેટ 2022 નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમ વખત વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરવાના છે. ત્યારે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધાર