First Omicron case in Gujarat: જામનગરમાં ઓમિક્રોનન
રાજ્યમાં કોરોના વાયરસના ખૂબ ઘાતક માનવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટ ની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા થી આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. એક અં