આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને વળતર કેમ નથી અપાયુ
મોદી સરકારે ત્રણેય નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે, પરંતુ ખેડૂતોનું આંદોલન હજી પૂરું થયું નથી. શુક્રવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી તેમના સમર્થનમાં સામે આવ્યા અને મૃત્યુ પામેલા ખેડૂતો માટે વળતરની માંગ કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગ