'ઓમિક્રોન' પર ગૃહ મંત્રાલયે રાજ્યોને મોકલી એડવાઈઝર
કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટ Omicron પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ ગંભીર છે. Omicron ના જોખમને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે તમામ રાજ્યો સુનિશ્ચિત કરે કે જ