JEE/NEET એક્ઝામ સપ્ટેમ્બરમાં શિડ્યૂલ પ્રમાણે જ યોજ
ચોતરફ થઈ રહેલા ઉગ્ર વિરોધ છતાં NEET અને JEE મેઈનની એક્ઝામ (JEE Main Exam) તેના નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે જ યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ સંજોગોમાં આ પરીક્ષા ટાળવામાં નહીં આવે.