Coronavirus: રાજ્યમાં આજે 1034 નવા કેસ, 917 સાજા થ
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. છેલ્લા 5 દિવસથી 1100થી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1034 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદ