Coronavirus: દેશમાં એક દિવસમાં સૌથી વધુ 38,902 નવા
કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મૂજબ, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના રેકોર્ડ 38,902 કેસ નોંધાય છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની