દેશમાં કોરોનાની બ્રેક ફેઈલ, છેલ્લા 24 કલાકમાં સૌથી
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે અત્યાર સુધી 10 લાખ જેટલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જ્યારે 24 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 34,956 પોઝિટ