રાજસ્થાનઃ CM અશોક ગેહલોત અને Dy. Cm વચ્ચે આરપારની
રાજસ્થાનમાં સરકાર પાડવાના ષડયંત્ર અને ધારાસભ્યોના ખરીદ વેચાણના આરોપની વચ્ચે રાજસ્થાન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. સૂત્રો અનુસાર સચિન પાયલટ આજે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ રવિવારે મોડી રાત્રે મોટી જાણકારી આપી. સ