કોરોના ઇફેક્ટ: સરકારી કર્મચારીઓને વધુ એક ફટકો, કેન
સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુઘી ટાળવાની જાહેરાત કરવામાં આવી હતી ત