કોરોનાનો કહેર યથાવત: અમેરિકામાં કોરોનાના કુલ કેસ 1
વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ અમેરિકામાં સર્જાઈ છે. અમેરિકામાં કોરોનાના દર્દીની સંખ્યા 11.88 લાખને પાર થઈ છે. જ્યારે કે 68,587 લોકોના મોત થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 27 હજાર નવા કેસ સામે આવ્યા છે. અમે