રાજકોટની સ્કૂલે લૉકડાઉનના લીરેલીરા ઉડાવ્યા, વેકેશન
કોરોના વાયરસની મહામારીને અટકાવવા તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લ