દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને જે લોકોમાં લક્ષણો
અમદાવાદમાં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઓનલાઈન પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. આ ઉપરાંત, વહેમ