બોલિવુડમાં કોરોનાનો બીજો કેસ, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’
દેશમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે, જે ચિંતાજનક છે. ત્યારે બોલીવુડમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચેન્નઈ એક્સપ્રેસ તથા રા.વન જેવી ફિલ્મના પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝાનો કોરોના વાયરસનો ટેસ