કોરોનાને માત આપવા PM મોદી કરી રહ્યા છે સખત મહેનત,
PMOના ઉચ્ચ અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ, કોરોના સામે જંગ જીતવા માટે વડાપ્રધાન મોદી 17 થી 18 કલાક કામ કરી રહ્યા છે. મોટાભાગે સવારે ત્રણ વાગ્યા સુધી કે અથવા તો તેનાથી પણ વધુ સમય જાગીને PM મોદી મોનિટરિંગ કરે છે. બેઠકનો સ