કોરોનાનો કહેર: વિશ્વમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1
સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. જ્યારે મૃત્યુઆંક 88 હજાર 400ને પાર થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 3 લાખ 29 હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.