કોરોના મહામારી: ભરૂચમાં એક સાથે 4 પોઝિટિવ કેસ મળતા
ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહયો છે. શુક્રવારે ભરૂચમાં નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર કોરોના પોઝિટિવ કેસ એક સાથે મળતા હડકંપ મચી ગયો છે. આ સાથે જ ભરૂચ જિલ્લો રાજ્યનો 19મો કોરોનાગ્રસ્ત જિલ્લો બની ગયો