તબલીગી મકરજ મામલો: બનાસકાંઠાના 42 લોકો જમાતમાં સામ
દિલ્હીની મસજીદમાં તબલીગી મરકજ માટે બનાસકાંઠામાંથી ગયેલા 42 વ્યક્તિઓ કોરોનાના જીવતા બૉમ્બ બનીને ચૂપચાપ પરત ફર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમને શોધવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા