કોરોનાનો કહેર યથાવત: વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 61
ચીનથી ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટિવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે સોમવારે સમગ્ર વિશ્વમાં કોરોનાના 61325 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે જ કુલ કો