ગુજરાત બજેટ 2020: નીતિન પટેલે 2 લાખ 17 હજાર 287 કર
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે (બુધવારે) ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતું. પટેલે કહ્યુ કે, અમારી સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. ઉ