મોંઘવારીમાં થોડી રાહત...! સબસિડી વગરના સિલિન્ડરના
હોળીના તહેવાર પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. તેલ કંપનીઓએ 1 માર્ચ એટલે કે આજથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામ રાંધણ ગેસ સિલિન્ડરમાં 53 રુપિયાનો ઘટાડો કર્યો છે. બીજી તરફ, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 8