શાહીન બાગના દેખાવકારોનો પક્ષ જાણવા માટે સુપ્રીમ કો
શાહીન બાગના પ્રદર્શનકર્તાઓ સાથે વાત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મધ્યસ્થીની પસંદગી કરી છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડેની સાથે વકીલ સાધના રામચંદ્રનની મધ્યસ્થી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ વજહત હબીબુલ્લાહ, ચંદ્રશેખર