દિલ્હી ચૂંટણી પરિણામ: AAPને સતત બીજી વખત સ્પષ્ટ બહ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત બીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો જાદૂ ચાલતો દેખાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત 62થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે, જ્યારે ભાજપ 8 બેઠકો પર સંઘ