દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ : BJPના એવા પોસ્ટર્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ