'કેમ છો ટ્રમ્પ': અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને PM મોદી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે. આ દિવસે જ એટલે કે 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે 4.00 વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્