AAPનું ઘોષણા પત્ર : શાળામાં રાષ્ટ્રભક્તિના કોર્સથી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)એ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
સ્વરાજ બિલની જાહેરાત વર્ષ 2015માં પણ કરી હતી
આમ આદમી પાર્ટીએ સ્વરાજ બિલ લાવશે. આ અંગેની જાહેરાત વર