ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ : સીતારમણ 2 કલાક 41 મિનિ
નાણાં મંત્રાલય નિર્મલા સીતારમણે શનિવારે ઐતિહાસિક બજેટ ભાષણ આપ્યું. સીતારમણે 2 કલાક 41 મિનિટ સુધી ભાષણ આપ્યું. 73 વર્ષમાં રજૂ થયેલા 91 બજેટ ભાષણોમાં આ સૌથી લાંબુ ભાષણ હતું. આ પૈકી કેટલાક એવા વર્ષ પણ હતા જેમાં બે વખત પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હો