દિલ્લી ચૂંટણી 2020: AAP કે BJP? જાણો EXIT POLLમાં
દિલ્લી વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ ચૂક્યું છે. અંદાજિત 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં પોતાની કિસ્મત આજમાવી રહ્યા છે. જણાવી દઈએ કે, 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધ