CAA મુદ્દે ભાજપમાં જ વિરોધ, સુભાષ ચંદ્ર બોસના પ્રપ
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપોત્ર ચંદ્ર કુમાર બોઝે ટ્વીટ કરી CAA કાયદા પર સવાલ ઉઠાવ્યા છે. બોઝે ટ્વિટ કર્યું કે, ભારત એક એવો દેશ છે, જે તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો છે... જો નાગરિકતા સંશોધન કાયદો કોઇ ધ