નાગરિકતા કાયદો : ઔવેસીએ પ્રદર્શનકારીઓને કહ્યું હિં
ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ- ઉલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ નાગરિકતા કાયદાને કાળો કાયદો ગણાવ્યો છે, તેઓએ હિંસાની નિંદા કરી હતી તેમજ લોકોને શાંતિ માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જે પણ CAA અને NRCની વિરોધમાં છે તેઓ પોતાના ઘ