નાગરિકતા કાયદો : રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષી નેતા,
દેશભરમાં નાગરિકતા કાયદા (CAA)ને લઇન વિરોધ યથાવત છે ત્યારે વિપક્ષી દળોના નેતાઓ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે ઉત્તર-પૂર્વના રાજ્યો અને દિલ્હીની સ્થિતિ તંગ છે. અમે રાષ્ટ્રપતિ