આસામમાં લાગુ નહીં થાય NPR, 2021ની વસતી ગણતરી પહેલા
મંગળવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR)ને અપડેટ કરવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. NPRની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની વચ્ચે લાગુ થઇ જશે. ખાસ વાત એ છે કે આસામને છોડી દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શ