CAAના વિરોધમાં આજે અમદાવાદ બંધનું એલાન
સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે