અયોધ્યા ચૂકાદા પર વાંધાજનક પોસ્ટ કરનાર 99ની ધરપકડ
અયોધ્યા મામલે આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખતાં યૂપી પોલીસ (UP Police)એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં જાગૃતતાપૂર્વક કામ કર્યું છે. તેના હેઠળ પોલીસે રાજ્યમાં 99 લોકોની ધરપકડ અને 65