સૌરાષ્ટ્રમાં વાવાઝોડા 'મહા'ની અસર, ધોરાજીમાં ગાજવી
સૌરાષ્ટ્રમાં 'મહા' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો રાજકોટના ધોરાજીમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ જેતપુરના