શિવસેનાએ સરકાર બનાવવા માટે માંગ્યો સમય, રાજ્યપાલે
મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસમાં લાગેલી શિવસેનાને ઝટકો લાગ્યો છે. રાજ્યપાલે શિવસેનાને વધારે સમય આપવાની મનાઈ કરી છે. ભગચ સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યાં બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, રાજ્યાપાલે વધારે સમય આપવાની મનાઈ કરી દીધી છે