અયોધ્યા ભૂમિ વિવાદ મામલો : ચુકાદા પહેલા મુખ્યમંત્ર
અયોધ્યાના બહુ ચર્ચિત રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચુકાદાની ઘડી નજીક આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી પૂર્ણ થઇ ચુકી છે અને જાણકારોના જણાવ્યા અનુસાર 13થી 15 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. ફેંસલાના કાઉન્ટડાઉન સ