શું ASIના આ પુરાવા રામ મંદિર ચુકાદામાં અગત્યનો ભાગ
અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના પૂરાવા અગત્યનો ભાગ ભજવી ગયા છે.
કોર્ટે ASIના પૂરાવાના આધારે કહ્યુ છે કે, મસ્જિદ ખાલી જમીન પર નહોતી બનાવાઈ.એ સાથે જ કોર્ટે કહ્યુ હતુ કે,